• “ઈશાવાસ્યમ્”, ૧ – ધ્રુવનગર, રૈયા રોડ,
    આમ્રપાલીપાસે, રાજકોટ ૩૬૦૦૦૭.

  • જનમીલન કેન્દ્ર ગ્રામ તા.સતખોલ
    જિ. નૈનીતાલ-વિકાસખંડ-રામગઢ
    Pin:- 263138 ઉતરાખંડ.

  • ઇમેઇલ:
    info@jmtrust.org

જીવન માંગલ્ય ટ્રસ્ટ વિશે

Jivan Mangalya Trust

જીવન માંગલ્ય ટ્રસ્ટ વિશે

  • 1. Former Chairman –Dr. Prafulbhai Balkrishna Dave – Jamnagar, Gujarat, India
  • 2. Chairman-– Shree Jayashribahen Amarshibhai Kharaiya -Vadora, Gujarat, India
  • 3. Managing Trustee – Aniruddhasinh Chandubha Jadeja – Uttrakhand, India
  • 4. Trustee –Shree Kantibahen Bhatt , Uttrakhand, India
  • 5. Trustee –Shree Muktabahen Nakulbhai Bhavsar – Kutch, Gujarat, India
  • 6. Trustee –Shree Dr. Chotalal Shah -Kutch, Gujarat, India
  • 7. Trustee – Shree Truptibahen Parimal Desai -Surat, Gujarat, India
  • 8. Trustee – Shree Alpaba Aniruddhasinh Jadeja – Rajkot, Gujarat, India

મિશન

પ્રુથ્વી પર જીવન ચિરકાલ રહે તે માટે ઉપભોગ નહી પણ સંયમિત-સંતુલિત જીવન શૈલી વિવેક સાથે જીવે તો સહવિર્યમ્ કરવા વહે સાથે જીવવાનું સંભવ છે. તે માટેની તાલિમ- સમજનું કાર્ય ટ્રસ્ટ કરી રહયુ છે.- કરાવી રહયું છે

વિઝન

જયજગતની ભાવનાથી કેળવાયેલી નવી પેઢીમાંથી સાચો-સંવેદનશીલ-જાગૃત નાગરિક બને તે સમયની માંગ છે. સંપૂર્ણ અહિંસક ભાવનાથી જ માનવ જીવન સમ્ર્રુધ્ધ થઈ શકશે.

ઉદ્દેશો

આજે પણ તક વંચિતો ને હાસીયાપરના લોકોને અવસર નથી. તેમને તક આપી મુખ્યધારામાં જોડીને તેમના જીવનનો અભાવ ઓછો કરવો ને તે માટે સમાજને તૈયાર કરવો.

ધ્યેય

"જય જગત" "વસુધૈવકુટુંબકમ" ને અંત્યોદય થી સર્વોદયની બિરાદરીની ભાવના પ્રબળ કરવી....

સાથી સંસ્થાઓ

ગુજરાત

  • ગણતર સુરેન્દ્નગર જિલ્લો,અમદાવાદ જિલ્લો
  • જનપથ NGO સંકલન
  • ગ્રામસ્વરાજ સંઘ નીલપર-કચ્છ
  • સુશિલટ્રસ્ટ-કચ્છ
  • ગુજરાતબિરાદરી
  • ઉદ્યોગ ભારતી-ગોંડલ
  • બાળઅધિકાર સમૂહ-ગુજરાત CRC
  • ગુજરાત વિદ્યાપીઠ-MSW વિભાગ
  • સૌરાસ્ટ્ર યુનિવર્સિટી-સોસ્પોલોજી વિભાગ
  • માનવમંદિર-ત્રંબા
  • કસ્તુરબા આશ્રમટ્રસ્ટ-ત્રંબા
  • સર્વમંગલ ચેરિટેબલ ટ્રસ્ટ-શિશાંગ
  • CRCG-રાજકોટ
  • સૌરાષ્ટ્ર મજૂર મહાજન સંઘ
  • ગુજરાત સર્વોદય મંડળ
  • ડે.કલેક્ટર સ્વ.શ્રી.પંકજસિંહજી કે.જાડેજા મેમોરિયલ ગ્રુપ
  • બાલ ભવન-રાજકોટ
  • માતા-પિતા સ્મૃતિ ટ્રસ્ટ-રાજકોટ
  • ગીતા વિધાલય-રાજકોટ
  • સલામતી-વડોદરા
  • સેવા ફાઉન્ડેશન-રાજકોટ
  • મૈત્રી ટ્રસ્ટ સુરત
  • શ્રી દાનુભા માસ્તર ગ્રામ સ્વરાજ મંડળ–કાલાવડ
  • અમર ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટ
  • કાલાવડ સજીવ ખેતીમંચ
  • સૌરાષ્ટ્ર સજીવ ખેતી અભિયાન

ઉતરાખંડ

  • પર્વતીય નવજીવન મંડળ સિલયારા
  • કસ્તુરબા મહિલા ઉત્થાન મંડલ-કૌસાતી
  • અવની-બેરીનાગ
  • હિમાલયા સ્વરાજ ટ્રસ્ટ-છતૌલા
  • શ્યામાવન-ખુમેરા
  • મૈતી મહિલા પંચ–સતખોલ
  • મધુબન- રામગઢ
  • ઉતરાખંડ–સર્વોદય મંડલ
  • રામકૃષ્ણ કુટીર અલમોડા
  • શારદામઢ – કસારદેવી