• “ઈશાવાસ્યમ્”, ૧ – ધ્રુવનગર, રૈયા રોડ,
    આમ્રપાલીપાસે, રાજકોટ ૩૬૦૦૦૭.

  • જનમીલન કેન્દ્ર ગ્રામ તા.સતખોલ
    જિ. નૈનીતાલ-વિકાસખંડ-રામગઢ
    Pin:- 263138 ઉતરાખંડ.

  • ઇમેઇલ:
    info@jmtrust.org

  • JMT Trust
    મહિલા સ્વરોજગાર તાલીમ
    જીવન માંગલ્ય ટ્રસ્ટના મંત્રોં છે સખ્ય -સહયોગ-સહજીવન (મિત્રતા-સહકાર-સહ જીવન-શિક્ષણ) ને આધાર સ્તંભ માનીને શીક્ષણ -કેળવણી -આહાર આરોગ્ય -સ્વરોજગાર તથા વ્યાપક પર્યાવરણ કર્યો ને માટે ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ 1988 થી સક્રિય છે.
  • JMT Trust
    શિક્ષણ-કેણવણી

    આરોગ્ય કેમ્પ

જીવન માંગલ્ય ટ્રસ્ટ વિશે

જીવન માંગલ્ય ટ્રસ્ટના મંત્રોં છે સખ્ય -સહયોગ-સહજીવન (મિત્રતા-સહકાર-સહ જીવન-શિક્ષણ) ને આધાર સ્તંભ માનીને શીક્ષણ -કેળવણી -આહાર આરોગ્ય -સ્વરોજગાર તથા વ્યાપક પર્યાવરણ કર્યો ને માટે ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ 1988 થી સક્રિય છે.
વધુ વાંચો
Jivan Mangalya Trust

મિશન

પ્રુથ્વી પર જીવન ચિરકાલ રહે તે માટે ઉપભોગ નહી પણ સંયમિત-સંતુલિત જીવન શૈલી વિવેક સાથે જીવે તો સહવિર્યમ્ કરવા વહે સાથે જીવવાનું સંભવ છે. તે માટેની તાલિમ- સમજનું કાર્ય ટ્રસ્ટ કરી રહયુ છે.- કરાવી રહયું છે

વિઝન

જયજગતની ભાવનાથી કેળવાયેલી નવી પેઢીમાંથી સાચો-સંવેદનશીલ-જાગૃત નાગરિક બને તે સમયની માંગ છે. સંપૂર્ણ અહિંસક ભાવનાથી જ માનવ જીવન સમ્ર્રુધ્ધ થઈ શકશે.
Jivan Mangalya Trust

ઉદ્દેશો

આજે પણ તક વંચિતો ને હાસીયાપરના લોકોને અવસર નથી. તેમને તક આપી મુખ્યધારામાં જોડીને તેમના જીવનનો અભાવ ઓછો કરવો ને તે માટે સમાજને તૈયાર કરવો.

ધ્યેય

"જય જગત" "વસુધૈવકુટુંબકમ" ને અંત્યોદય થી સર્વોદયની બિરાદરીની ભાવના પ્રબળ કરવી....

વિશ્વને વધુ સારું બનાવવામાં તમારી નાની સહાય!

અમને તેમના કાર્યને ટેકો આપવા માટે મદદ કરો - દાન કરો

વિશ્વને વધુ સારું બનાવવામાં તમારી નાની સહાય!

અમને તેમના કાર્યને ટેકો આપવા માટે મદદ કરો - દાન કરો
Jivan Mangalya Trust

સર્વોદય સ્વાવલંબન મહિલા મંડળ

ટ્રસ્ટ પોતે કોઈ વસ્તુ નું ઉત્પાદન નથી કરતું. પણ બહેનો પોતાની રોજગારી સ્વાવલંબન અને હુન્નર વિકસાવી શકે તે હેતુ થી મહિલા મંડળ દ્વારા વિવિધ કામો કરાય છે. જેમાં અંબર ચરખાની તાલીમ અપાવી સાથીસંસ્થા સાથે જોડાણ કરી બહેનોને મંડળ મારફતે મદદ કરાય છે–વગર વ્યાજની લોનથી અંબર ચરખા-ગાય– ગૃહઉદ્યોગો-ગ્રામઉદ્યોગો-હસ્તકળા વગેરેમાં તાલીમને લોન અપાય છે.SBI બેંન્કની આરસીટી યોજના અંતર્ગત ગ્રામીણ બહેનોને તાલીમ-સર્ટિફિકેટ-ઓછા વ્યાજદરની બેંન્કલોનથી મદદ કરાય છે.

પૌષ્ટિક ભોજનને વ્યવસાયની દ્રષ્ટિ એ આગળ વધારવા મંડળ તરફથી સાધન સહાય–ભોજનમેળા–ફૂડફેસ્ટિવલ–દ્વારા તેમણે વ્યવસાયલક્ષી અનુભવોને ગુણોના વિકાસનું કામ કરવમાં આવે છે. મંડળ દ્વારા મહિલા રોજગાર ઉપરાંત મહિલા આરોગ્ય અને જાગૃતિનું કામ પણ કરાય છે.

કામકાજી આરોગ્ય ને લગતી બાબતોમાં તેમને સાવધાન કરી સજાગ કરવાનું બને છે. કચરો વીણતી બહનોમાં આ અંગે વિશેષ સફળતા મળી છે. અનાજની લોન મારફત તેમણે પોસ્ટીકતાને આહાર સબંધી બાબતોમાં જાગ્રત કરાય છે.આ રીતે શહેરીને ગ્રામીણ મહિલાઓ સાથે સર્વોદય સ્વાવલંબન મહિલા મંડળ અસરકારક ભૂમિકા નિભાવી રહી છે.