ભારત જેવા દેશ માં મહિલા સસક્તિકરણ પ્રત્યે આપણે બેધ્યાન છીએ . જીવન માંગલ્ય ટ્રસ્ટ ની ઉંડી શ્રદ્ધા છે કે સ્ત્રીઓ - માં , બહેન , પત્નિ હોવા ઉપરાંત એક કુશળ મેનેજર પણ છે . સમાજ અને રાષ્ટ્ર નિર્માણ માં તેમની ઊર્જા નો સદુપયોગ થઈ શકે તેવા પ્રયાસ જીવન માંગલ્ય ટ્રસ્ટે છેલ્લા 20 વર્ષો મા સફળતા પુર્વક કારેલા છે જેમા , નિચેના નિમ્નલિખિત વિષયો મા સફળતા પ્રાપ્ત થઈ છે...........
- 1) સ્પિનિંગ – વિવિગ ( કાતણ – વણાટ )
- 2) માઇક્રો ફાઇનાંસ – અર્બન એન્ડ રુરલ એરીઆ બેંકિંગ
- 3) હેન્ડિક્રાફ્ટ
- 4) થેરાપિસ્ટ – હેલ્થ વર્કર્સ
- 5) ઓક્યુપેશન હેલ્થવોરિયર
- 6) પ્રિપ્રાયમરિ એજ્યુકેશન – ટીચર એન્ડ વોલેંટીયર
- 7) વિશેષ સ્થિતિની બહેનો ( HIV પોઝીટીવ , વિધવા , ડિસેબલ , તરછોડાયેલ અને સમજિક રીતે પછાત ) નું સસ્ક્તિકરણ
આ પ્રકારની બહેનો ને કંઈક કરી છૂટવાની તમ્મના હોય છે જો તેમને યોગ્ય સમયે અવસર મળે તો તે જરૂર થી પોતાનું કૌશલ પ્રદશિત કરે છે અને પોતાના પરિવારને આર્થિક અને સામાજિક રીતે મજબૂત કરવામાં પોતનો સિંહફાળો આપે છે. આ પ્રક્રિયામાં જીવન માંગલ્ય ટ્રસ્ટ તરફથી અમે જુદી જુદી રીતે એકહજાર થી પણ વધારે પરિવારો ને ટેકો કરવા મધ્યસ્થ બન્યા છિએ.